મહેસાણા: કડી પોલીસ સ્ટેશનમાં દારૂ સગેવગે કરવાનો મામલો આવ્યો સામે

326 Views

કડી નજીક કેનાલમાંથી વધુ 134 બોટલ દારૂની બોટલો મળી,

ગાંધીનગર DYSP-SITની ટીમ સ્થળ પર કરી રહી છે તપાસ,

તરવૈયાઓ દ્વારા પાણીમાંથી બોટલો બહાર કઢાઈ,

ગુનામાં સંડોવાયેલ PSI બારાના રિમાન્ડ દરમ્યાન નીકળી હતી માહિતી,

PSI બારાએ કેનાલમાં નાખેલ બોટલોનો મુદ્દામાલ જપ્ત કરાયો,

આ ગુનામાં કુલ 9 આરોપીઓ વિરૂદ્ધ નોધાયો છે ગુનો.

હજુ વધુ બોટલોની શોધખોળ ચાલુ

રિપોર્ટર: સિદ્ધિ દવે, મહેસાણા

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *