Thu. Sep 19th, 2024

મહેસાણા / મહેસાણાના વાતાવરણમાં પલટો, સવારથી જ ધીમી ધારે વરસી રહ્યો છે વરસાદ

મહેસાણા : સમગ્ર ગુજરાતને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ હાલ વિરામ લીધો છે. છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ધરમપુરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં 34.85 ટકા વરસાદ પડ્યો છે, તો દક્ષિણ ગુજરાતમાં 38.17 ટકા વરસાદ પડ્યો છે.


સૌરાષ્ટ્રમાં 33.29 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે,પણ આજે મહેસાણામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સાવરથી જ મહેસાણાના વાતારવણમાં પલટો જોવા મળ્યો છે અને ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.

Related Post

Verified by MonsterInsights