Mon. Oct 7th, 2024

મોરબીના આ ગામમાં નશો કરી આતંક મચાવનાર બે શખ્સોને ગ્રામજનોએ મેથીપાક આપ્યો, એકનું મોત

મોરબીના ધરમપુર ગામમાં દારૂના નશામાં બે શખ્સોએ એક મહિલાને માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના કારણે ગ્રામજનોએ નશો કરનારને પકડી ધુલાઈ કરી છે. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નીપજતાં પોલીસે 9 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે.

Related Post

Verified by MonsterInsights