મોરબીમાં સિરામિક ક્ષેત્રે જુદી જુદી પેઢી બનાવી અને વેપારી સાથે છેતરપિંડી કરનાર ઠગની ટોળકી સકંજા આવી….. આ ગેંગ છેલ્લા 3 વર્ષથી સિરામિક ફેક્ટરીમાં છેતરપિંડી કરી રહી હતી. ગેંગના બે મુખ્ય રિંગડિયર્સ પ્રવીણ સાવલિયા અને જગદીશ જોગાણીની પોલીસે ધરપકડ કરી છે. આ ગેંગે અત્યાર સુધીમાં 12 લાખની છેતરપિંડી કરી છે.