Tue. Sep 17th, 2024

રાજકોટ / રેસિડેન્ટ ડોકટરોએ ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો, દર્દીઓ માટે રાહતના સમાચાર

રાજકોટ : ગુજરાતમાં તબીબોની ચાલી રહેલી હડતાલ વચ્ચે રાજકોટમાંથી રાહતના સમાચાર આવ્યા છે. જેમાં રાજકોટના રેસિડેન્ટ ડોકટરોએ હવે દર્દીઓની રાહત માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં આ રેસિડેન્ટ ડોકટરોએ આરોગ્ય મંત્રીની અપીલ બાદ ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

Related Post

Verified by MonsterInsights