Sat. Oct 5th, 2024

રાજ્યના આ બે શહેરોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના બે કેસ નોંધાયા, બંને દર્દીઓ સ્વસ્થ

ડેલ્ટા પ્લસ નામના વેરિઅન્ટના આગમનને લઈને દેશમાં ચિંતા વધી છે. દેશના 12 રાજ્યોમાં આ વેરિએન્ટના કેસો નોંધાયા છે. જેમાંથી 2 કેસ ગુજરાતમાં પણ નોંધાયા છે. હાલમાં બંને દર્દીઓ સ્વસ્થ છે. આ મામલે જિલ્લા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે.

Related Post

Verified by MonsterInsights