રાપર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ઉભરતા ક્રિકેટરો મા કૌવત બહાર લાવવા માટે રાપર ના યુવાનો ભરતસિંહ સોઢા અજીતસિંહ જાડેજા દર્શન જોશી ભરત મણવર હિરજી આહિર નારણ સીયારીયા સંજય સિંહ વાઘેલા નવુભા વાઘેલા દ્વારા રાપર પ્રિમિયર લીગ મેચ નું આયોજન બે દિવસીય કરવા મા આવ્યું હતું જેમાં છ ટીમો એ ભાગ લીધો હતો

દરેક મેચ દસ ઓવર ની રમાડવા મા આવી હતી આજે યોજાયેલી ફાઈનલ મેચ બજરંગ ઇલેવન અને ઓમ સાંઈરામ વચ્ચે રમાયેલી જેમાં સાંઈરામ ઈલેવન વિજેતા થઈ હતી મેચ દરમિયાન રાપર ના ધારાસભ્ય ના પ્રતિનિધિ ભચુભાઈ આરેઠીયા માજી જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ રાપર તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ સોઢા મૌલાના અનવરશા સૈયદ રાજુભાઈ ચૌધરી ભરત મઢવી ભિખુ સોલંકી લાલમામદ રાઉમા વિનય પરસોંડ મુળજી પરમાર જયેનદ્ ચૌધરી નંદાસર સરપંચ ગુલમામદ સમા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર મેચ દરમિયાન કોમેન્ટર હિરજી આહિર કલ્પેશ રાજદે શૈલેષ ભરવાડ ગિરીરાજસિંહ જાડેજા સ્કોરર અલ્પેશ મારાજ પંકજ પટેલ રામજી રાઠોડલાઈવ કવરેજ માટે પ્રદિપસિંહ જાડેજાઅમ્પાયર તરીકે મયુર સોઢા ભરત મણવર સંજય સિંહ વાઘેલા મુબારક સોઢા નરેન્દ્ર સિંહ વાઘેલા દર્શન જોશીઆમંત્રિત મહેમાનો નું જુદા જુદા આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

ઉપરાંત તમામ મેચો દરમિયાન મેન ઓફ ધ મેચ ના ખેલાડી ઓ ને ઈનામ આપવા મા આવેલ ફાઇનલમાં મેન ઓફ ધ મેચ મુબારક સોઢા જાહેર કરવામાં આવેલ. રાપર પ્રિમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યું

રાપર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ઉભરતા ક્રિકેટરો મા કૌવત બહાર લાવવા માટે રાપર ના યુવાનો ભરતસિંહ સોઢા અજીતસિંહ જાડેજા દર્શન જોશી ભરત મણવર હિરજી આહિર નારણ સીયારીયા સંજય સિંહ વાઘેલા નવુભા વાઘેલા દ્વારા રાપર પ્રિમિયર લીગ મેચ નું આયોજન બે દિવસીય કરવા મા આવ્યું હતું

જેમાં છ ટીમો એ ભાગ લીધો હતો દરેક મેચ દસ ઓવર ની રમાડવા મા આવી હતી આજે યોજાયેલી ફાઈનલ મેચ બજરંગ ઇલેવન અને ઓમ સાંઈરામ વચ્ચે રમાયેલી જેમાં સાંઈરામ ઈલેવન વિજેતા થઈ હતી મેચ દરમિયાન રાપર ના ધારાસભ્ય ના પ્રતિનિધિ ભચુભાઈ આરેઠીયા માજી જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ રાપર તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ સોઢા મૌલાના અનવરશા સૈયદ રાજુભાઈ ચૌધરી ભરત મઢવી.. ભિખુ સોલંકી લાલમામદ રાઉમા વિનય પરસોંડ મુળજી પરમાર જયેનદ્ ચૌધરી નંદાસર સરપંચ ગુલમામદ સમા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

આગેવાનો એ ક્રિકેટ ની રમત ને ખેલદિલી ની ભાવના વાળી રમત દર્શાવી હતી સમગ્ર મેચ દરમિયાન કોમેન્ટર હિરજી આહિર કલ્પેશ રાજદે શૈલેષ ભરવાડ ગિરીરાજસિંહ જાડેજા સ્કોરર અલ્પેશ મારાજ પંકજ પટેલ રામજી રાઠોડ લાઈવ કવરેજ માટે પ્રદિપસિંહ જાડેજાઅમ્પાયર તરીકે મયુર સોઢા ભરત મણવર સંજય સિંહ વાઘેલા મુબારક સોઢા નરેન્દ્ર સિંહ વાઘેલા દર્શન જોશીઆમંત્રિત મહેમાનો નું જુદા જુદા આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

ઉપરાંત તમામ મેચો દરમિયાન મેન ઓફ ધ મેચ ના ખેલાડી ઓ ને ઈનામ આપવા મા આવેલ ફાઇનલમાં મેન ઓફ ધ મેચ મુબારક સોઢા જાહેર કરવામાં આવેલમેન ઓફ ધ સિરીઝ હિરેન ખાંભલાબેસ્ટ બોલર રોહિત ખાંડેકા જાહેર કરવામાં આવેલા તો રનર્સ અપ બજરંગ ઈલેવન અને વિજેતા ટીમ સાંઈરામ ઈલેવન ને આગેવાનો ના હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતા તમામ ઈનામો ની ટ્રોફી ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠીયા દ્વારા આપવામાં આવેલા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન હિરજી મેકસે કર્યું હતું આભાર વિધિ દર્શન જોશી એ કરી હતી મેચ દરમિયાન બે દિવસ સુધી ક્રિકેટ રસિયાઓ મેચ નિહાળવા માટે ઉમટી પડયાં હતાં.

અહેવાલ પંકજ જોષી કચ્છ

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page