રૂમમાં ઉંદર આવી જતા પતિએ તેને બહાર કાઢવામાં મદદ ન કરી તો મહિલાએ દારૂના નશામાં યુવકના પ્રાઇવેટ ભાગને……

466 Views

હવે સામાન્ય રીતે ઝગડાઓ તો થતા રોજ જોવા મળે છે.પતિપત્ની વચ્ચે પણ સામાન્ય બાબતમાં ઝગડા થતા હોય છે.ઝગડો કોઈ પણ સામાન્ય વાત પરથી પણ થઇ જાય છે.ગણા તો એવા ઝગડાઓ હોય છે કે,જેમાં એક બીજાની હત્યા પણ કરી નાખે છે.અથવા પોતે આત્મહત્યા પણ કરે છે.

આ ઝગડો એક ગુનામાં રૂપાંતર થઇ જાય છે.અમુક ઝગડામાં એક બીજાને આર્થીક,સામજિક એમ ગણી રીતે પોતાને નુકશાન થતું હોય છે.આજના સોસીયલ મીડિયા ઉપર આવા ગણા કિસ્સાઓ જોયા હશે,જેમાં પ્રેમી-પ્રેમિકા અથવા પતિપત્ની ઝગડામાં એક બીજાને મારામારી ઉપર ઉતરી આવે છે.કોઈ કવર ઝગડાનું કારણ ખુબ જ નાનું હોય છે.પણ તેનું સ્વરૂપ ગણું મોટું બની જાય છે.

આવીજ એક ઘટના છે,જેમાં પતિ પત્ની વચ્ચે એક સામાન્ય બાબતમાં ઝગડો થાય છે.જેનું અંતમાં પતિને આનું પરિણામ ભોગવવું પડે છે.કહેવાય છે કે ઝગડો ગમે તેવા મોટા પરિવારોને અલગ કરી મુકે છે.આ ચોંકાવનારો મામલો ઝામ્બિયાથી બહાર આવ્યો છે.જેમાં એક પતિ પત્ની ખુબ પ્રેમથી સાથે રહેતા હોય છે.પરંતુ ગણા દિવસથી તે બંનેમાં સારું એવું બનતું નઈ હતું.તે બંને અલગ અલગ રૂમમાં ઉંગતા પણ હતા.

મળતી માહિતી મુજબ,આમ અચાનક બનેલા બનાવના દિવસે મહિલાએ તેના રૂમમાં એક ઉંદર જોયો.તે પત્નીએ પોતાના પતિને બૂમ પાડી અને કહ્યું કે આ રૂમમાંથી ઉંદરને બહાર કાઢો.પરંતુ આ ઉદાસ પતિએ સીધી ના પાડી.કહ્યું કે આ કામ હું નહિ કરું.આ મહિલા પણ ગણા સમયથી નશો કરતી હતી.

તે રાતે રોજ દારૂ પીતી હતી.બસ રોજની જેમ આજે પણ દારૂ પીધો હતો.આ નશાની હાલતમાં તે તેમના પતિના રૂમમાં ગઈ.તેમનો પતિ સુઈ ગયો હતો.ત્યારે જ્યાં તે બદલો લેવા આ મહિલાએ નશાની હાલતમાં પોતાના પતિના ખાનગી અંગને પોતાના દાંતથી કાપી નાખે છે.આમ એક સામન્ય બાબતમાં એક ખરાબ કૃત્ય લોકો કરી બેસે છે.

આ પીડાતા વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.તેમની હાલત ખુબ ગંભીર હતી.તેમની સારવાર કરવામાં આવી.પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.પરંતુ આ લડત પછી પત્નીએ જે કર્યું તે આઘાતજનક હતું.કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનું નુકસાન લાંબા સમય સુધી ભરી શકતું નથી. હવે કલ્પના કરો કે ઉંદરના કારણે પતિ પત્ની વચ્ચે થોડો ઝઘડો થયો હતો કે પત્નીએ પતિના ખાનગી અંગને દાંતથી કાપી નાખ્યો.આ ઘટના બાદ દંપતીએ છૂટાછેડા લીધા હતા.તે હવે એક બીજાથી અલગ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *