Sat. Dec 7th, 2024

વડવાસ ગામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં ગૌરીવ્રત નિમિત્તે નવા હીચકા તથા ચકરડીઓ મૂકવામાં આવી

આજે તારીખ 20 જુલાઈ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના વડવાસ ગામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં ગોરી વ્રત નિમિતે બાલિકાઓ માટે હીચકા ઓ તથા ચકરડીઓ મૂકવામાં આવી છે

આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકર અમલિયાર તથા દાહોદ જિલ્લા બક્ષીપંચ મોરચાનાઉપ પ્રમુખ પંકજ પંચાલ સહિત ફતેપુરા તાલુકા ભાજપાના કાર્યકરો અને હોદ્દેદારો તેમજ ફતેપુરા અને વડવાસ ના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Related Post

Verified by MonsterInsights