વાગડ ફોલ્ટ લાઈન ફરી સક્રિય ભચાઉ નજીક 3. 1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો.ભચાઉ પાસે ગઈ કાલે રાત્રે 9 વાગીને 37 મિનિટે 3. 1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. વાગડ ફોલ્ટલાઈન ફરી સક્રીય થઈ હોય તેમ અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે

ત્યારે ગત્ તારીખ ૯/૦૨/૨૨ ના વધુ એક ભૂકંપના આંચકા આ ફોલ્ટલાઈન પર અનુભવાયો હતો. ગાંધીનગર સિસ્મોલોજી કચેરીથી પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉથી 15 કિલોમીટર દૂર રીકટર સ્કેલ પર 3. 1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ગઈ કાલે રાત્રે 9 વાગીને 37 મિનિટે અનુભવાયો હતો.

અહેવાલ: પંકજ જોષી

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page