વડોદરાના એક મંદિરના પૂજારી જે વડોદરા જિલ્લામાં ભાજપાના આધેડ વયના ભાજપ નેતાએ નગ્ન અવસ્થામાં એક યુવતી સાથે વર્ચુઅલ સેક્સ માણતો વીડિયો પછી વાયરલ થયા બાદ વડોદરાના એક મંદિરના પુજારી કે જેઓ ભગવાનની સેવા પૂજા સાથે વકીલાતની પ્રેક્ટિસ કરે છે, તે વૃધ્ધનો આવો એક વિડિયો વાયરલ થતા વકીલ આલમમાં આજે તેની ભારે ચર્ચા થઈ હતી. સોશિયલ મીડિયા અજાણી યુવતીઓ સંબંધ કેળવે છે અને ત્યારબાદ આવા વીડિયોને ‘હનીટ્રેપ’ બનાવતા અને વીડિયોને વાયરલ કરવાની ધમકી આપતા અને ખંડણી માંગવાની સંખ્યા વધી રહી છે.
વડોદરાના વકીલ આલમમાંથી વિગતો અનુસાર વડોદરાના વૃદ્ધ વકીલ પણ ‘હનીટ્રેપ’માં ફસાયા છે. વકીલના વાયરલ વીડિયો કોલની ક્લિપમાં, એક યુવતી તેના બાથરૂમમાં છે અને વકીલ વીડિયો કોલના ઉપર વકીલ તેના રૂમમાં બેઠો છે.
યુવતી ધીમે ધીમે તેના બધા કપડાં ઉતારીને નિર્વસ્ત્ર થાય છે. બીજી તરફ વકીલ પોતાનો પેન્ટ ઉતારતો અને સેક્સ માણતો નજરે પડે છે. યુવતિ એક વીડિયોમાં તેના અંગો બતાવતા દેખાઈ રહી છે. થોડી વાર પછી તે યુવતી કપડા પહેરે છે તો વકીલ તેને કપડાં ઉતારવા કહે છે.
વકીલનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. જાણવા મળ્યું છે કે યુવતી અને તેના સાથીઓએ પણ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વકીલ પાસેથી ખંડણી માંગી હોવાનું જાણવા મળે છે.