સરગરા સમાજ અંબાજી દ્વારા સી આર પાટીલ નું સન્માન માં અંબે ની તસ્વીર આપી કરાયું….

353 Views

સી.આર.પાટીલ નવનિયુક્ત ભાજપા પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સૌરાષ્ટ્ર નો પ્રવાસ પુર્ણ કર્યા બાદ હવે ઉત્તર ગુજરાતના પ્રવાસ નું અંબાજી ખાતે આજે વહેલી સવારે માં અંબે ના દર્શન કરી અને શરૂ કર્યો છે ત્યારે અંબાજી ખાતે સી.આર પાટીલે માં અંબે ના દર્શન કરી અને શક્તિદ્વારા થી ખોડીવડલી સર્કલ સુધી ઓપન જીપમાં રોડ શો પણ યોજાયો હતો અને આ રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓ માં એક અનેરા ઉત્સાહમાં જોવા મળ્યા હતા એટલુજ નહી સી.આર પાટીલ ને અંબાજીની જનતાએ પણ આવકાર્યા હતા રોડ શો બાદ ખોડીવલ્લી સર્કલ ખાતે સી.આર.પાટીલ નું વિવિધ સમાજ દ્વારા સન્માન કરાયું હતું અને અભિવાદન કરાયું હતું ત્યારે અંબાજી ખાતે વસવાટ કરતી રાજસ્થાની સરગરા સમાજ કે જે અંબાજી ખાતે બહોળો ફેલાવો ધરાવે છે અને અંબાજી ખાતે મોટા પ્રમાણમાં વસવાટ કરે છે ત્યારે સરગરા સમાજ સંઘર્ષ સમિતિ અંબાજી દ્વારા પણ સી.આર પાટીલ નું સન્માન કરાયું હતું અંબાજી સરગરા સમાજ સંઘર્ષ સમિતિના અધ્યક્ષ રિતિક સરગરા ,ઉપાધ્યક્ષ વિજય સરગરા, મંત્રી વિષ્ણુ સરગરા, કોષાધ્યક્ષ જીગર સરગરા, જગદીશજી સરગરા, ગોવિંદ સરગરા ,અંબાજી ભાજપ મંડળના ઉપપ્રમુખ શારદાબેન હીરાગર( સરગરા) સુનિલ સિંદલ, મોહનજી સરગરા, બહાદુર ભાઈ સરગરા, પુનિત સરગરા ,રાકેશ સરગરા, સહિતના સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સી.આર પાટીલ સાહેબનું અંબાજી ખાતે અભિવાદન કરાયું હતું..

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *