સાવરકુંડલા તાઉતે ગ્રસ્ત વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા સર્વે, 362 પરિવારોને ચૂકવાઈ સહાય
રવિવાર કુલ 362 જેટલા અસરગ્રસ્ત પરિવારોને સહાય ચુકવવામાં આવી છે. મહત્વનું છેકે ગ્રામ્ય વિસ્તારોમાં 76 જેટલા ગામોમાંથી 69 ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સાવરકુંડલામાં વાવાઝોડાની પરિસ્થિતિને લઈને પ્રશાસન દ્વારા કેશડોલ વિતરણ અને સર્વેની કામગીરી કરવામાં આવી . જેમાં શહેરમાં 7 ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી.