સુરત:પાલના કાપડના વેપારીએ દારૂના વ્યસનને છોડી ન શકતા ટ્રેન સામે પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું. અન્ય બનાવમાં કામરેજના કાપડના વેપારીએ આર્થિક સંકળામણમાં સરથાણામાં પોતાની દુકાનમાં ફાંસો ખાઈ ખાઈ લીધો હતો. બંને વેપારી પાસેથી સ્યુસાઇડ નોટ મળી હતી. જ્યારે પિતાનાં મોત બાદથી તણાવમાં રહેતા કાપોદ્રાના વેપારીએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું.કામરેજના વેપારીનો આર્થિક સંકળામણમાં પોતાની દુકાનમાં ફાંસો