સુરેન્દ્રનગર એલસીબી ટીમે દેશી દારૂ આથા ની ભઠ્ઠી ઝડપી પાડી, સાયલા તાલુકાના નાં નાના હરણીયા ગામની વાડી નાં શેઢા પર ગાળતો હતો દારૂ,જયરાજભાઈ ભુપતભાઈ માલીકી વાડી માં નદી નાં સામે કાંઠે દેશી દારૂ ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળતા સુરેન્દ્રનગર એલસીબી ટીમે રેડ કરી હતી

૬૯૦ લીટર દેશી દારૂ ૪૮૦૦ લીટર દારૂ નો આથો ૨૦ નંગ ગોળ ડબા સાથે પ્લાસ્ટિક બેરલ મળી કુલ રૂપિયા ૨૬, ૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો, જયરાજભાઈ ભુપતભાઈ પોલીસ સંકજા માથી ફરાર થઈ જતાં ધજાળા પોલીસ સ્ટેશન માં ફરીયાદ દાખલ કરી દેવામાં આવી,આરોપી ને તે મળતીયાઓ ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે,
અહેવાલ: પંકજ જોષી