Thu. Apr 25th, 2024

ઈન્દોરમાં બે માળના મકાનમાં ભીષણ આગની મોટી દુર્ઘટના, 7 જીવતા લોકોનું ભડથું, 9નો બચાવ

ઇન્દોરમાં સ્વર્ણ બાગ કોલોનીમાં એક મોટો અકસ્માત થયો છે. બે માળના મકાનમાં જીવતા સળગી જતાં સાત લોકોના મોત થયા છે. એવી માહિતી પ્રાપ્ત થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ નવ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું કારણ ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ હોય શકે છે. પોલીસ કમિશ્નર હરિનારાયણ ચારી સહિત અનેક અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોચ્યા હતા. આ ઘટના સવારના ચાર થી પાંચ વાગ્યાની વચ્ચેની થઈ છે એવું કહેવાય છે.

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights