Thu. Apr 25th, 2024

ગાંધીનગર / ટેટ-1 અને ટેટ 2 ના ઉમેદવારો સચિવાલય પહોંચ્યા, વિધાસહાયકોની ભરતી કરવા કરી માંગ

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી નવ હજાર જેટલા વિધાસહાયકોની જગ્યા ખાલી છે તેમ છતાં ભરતી કરવામાં આવતી નથી. જેના વિરોધમાં સોમવારે ટેટ -1 અને ટેટ-2 પાસ કરેલા ઉમેદવારો ગાંધીનગર ખાતે રજૂઆત કરવા એકત્ર થયા હતા.

આ ઉમેદવારો દ્વારા 40 વખત સરકારને રજૂઆત કરવામાં આવી છે. જો કે તેમ છતાં સરકારે આ અંગે કોઇ હકારાત્મક વલણ અપનાવ્યું નથી. જેના પગલે આજે 41 મી વખત રજૂઆત કરવા આ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights