ગુજરાતમાં માસ્ક ના પહેરનારને 1000 નહી 500નો દંડ કરો, ગુજરાત સરકાર ગુજરાત હાઇકોર્ટને રજૂઆત કરશે

0 minutes, 0 seconds Read

કોરો રોગચાળો ઓછો થતાં રાજ્ય સરકાર માસ્ક ન પહેરવા બદલ દંડ ઘટાડવાનો વિચાર કરી રહી છે અને હવે માસ્ક અંગેનો દંડ રૂપિયા રૂ.1000 થી ઘટાડીને રૂ.500 કરવા નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવા નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં માસ્ક ના પહેરનારને રૂપિયા 1000નો નહી પરંતુ રૂપિયા 500નો દંડ  આજે ગુજરાત સરકાર, ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરશે. ગુજરાત સરકારે આ પ્રકારની રજૂઆત કરવા સરકારના સંબધિત વિભાગને સુચના આપી દીધી છે. જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહિ પહેરવા બદલ દંડ રૂ. 1,000 થી ઘટાડીને રૂ 500 કરવા ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચના આપી છે.

 

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights