મોરબી/ ત્રાજપર ચોકડી પાસે વિચિત્ર અકસ્માત, કન્ટેનર નીચે રીક્ષા દબાઈ જતા એકનું મોત

0 minutes, 0 seconds Read

ગુજરાત રાજ્યના મોરબી શહેરના હાઈવે ઉપર એક અજીબોગરીબ અકસ્માત સર્જાયો હતો. બીજી તરફ આ દુ:ખદ અકસ્માત મોરબીના ત્રાજપર ચોકડી પાસે આ ગમ્ખવાર અકસ્માત બન્યો હતો.

આ અકસ્માતમાં કોલસા ભરેલી કન્ટેનર પલટી ખાઇ જતાં બે રિક્ષા દબાઈ ગઈ હતી. આ દુ: ખદ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને ચાર લોકો ઘાયલ થયા હતા. તમામને કન્ટેનરમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights