
સુરત શહેરમાં કોરોનાનો કહેર વધતા બાગ-બગીચાઓ કરાયા બંધ
સાવચેતીના ભાગરૂપે તમામ બાગ-બગીચાઓ બંધ કરાયા
મનપા દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી તમામ બાગ-બગીચાઓ બંધ રહેશે
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
