જાફરાબાદ તાલુકાના ભટ્ટવદર ગામે મથુરેશ્વર મહાદેવ મંદિરે પાટોત્સવ યોજાયો

 

ભટ્ટવદર ગામેં આવેલા મથુરેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં

પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આ જગ્યાના મહંત શ્રી બાલકદાસ બાપુ તેમજ ભાગવત કથાકાર શ્રીકિશોરદાદા

જોશી કાગવદર વાળા સતીમાં આશ્રમ બાલ ની વાવના મહંત અને ધોળા વાળા વિઠ્ઠલભાઇ પટેલ તેમજ નાગેશ્રી, બાલાનીવાવ ,ભટ્ટવદર કાગવદર, છતડીયા તેમજ આજુબાજુ ગામના લોકોએ બપોરે મહાપ્રસાદનો લાભ લીધો હતો સંતો મહંતો તેમજ સેવક સમુદાય બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ બાલાનીવાવના પત્રકાર પ્રતાપભાઈ વરૂ દ્વારા જણાવાયું હતું.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.