સુરતમાં વકરી રહેલા કોરોનાના સામે તંત્ર એલર્ટ થયું છે. સુરતમાં બહારથી આવતા લોકોને ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરોન્ટાઈન રહેવાનો આદેશ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ જાહેર કર્યો છે. તો સુરતમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસમાં ઓફલાઈનને બદલે ઓનલાઈન શિક્ષણ આપવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આદેશ કર્યો છે.
સુરતમાં બહારથી આવતા લોકોને કરાશે ક્વોરન્ટાઈનનું પાલન કરવું પડશે અને 7 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે. એટલું જ નહીં પણ ક્વોરન્ટાઈ વ્યક્તિને ઘરમાં અલગ આઈસોલેસનમાં રહેવું પડશે. અને જો બહારથી આવનાર લોકોમાં લક્ષણ જણાશે તો તેઓને કોવિડ 19નો રિપોર્ટ કઢાવવો પડશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.