
ઉના ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ ની વરણી કરાઈ.
ઉના તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે પાંચીબેન સામતભાઈ ચારણીયા, ઉપપ્રમુખ તરીકે સવિતાબેન વાળા ની વરણી કરવામાં આવી.
રિપોર્ટ.અબ્દુલભાઈ ઘાંચી/ઉના.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
