ગાઝિયાબાદ સ્ટેશન પર દિલ્હી લખનૌ શતાબ્દી ટ્રેનના પાર્સલ કોચમાં આગ લાગી છે. આગની ઘટનાથી હડકંપ મચતા જ તાત્કાલિક રેલવે અધિકારી તાત્કાલિક ઘટના પર પહોંચી ગયા. જોકે, આગની આ ઘટનામાં કોઇ જાનહાનિ થયાના સમાચાર નથી.
ગુજરાત મિડિયા ગુપ્ર લાઈવ

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.