અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરીના ગુનાને અંજામ આપતા ૩ આરોપીની ધરપકડ કરતી કાગડાપીઠ પોલીસની સર્વેલન્સ સ્ક્વોર્ડ..

મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ચોરીની ૨ ફરિયાદ નોંધાઇ હતી. જેથી પોલીસ ઇસ્પેક્ટર એ જે પાંડવ એ આ અંગે સ્કવોર્ડ ને તાત્કાલિક પગલાં લેવા માટે સૂચના આપી હતી. જે પગલે બાતમી આધારે મહમદ ઈરફાન, મહમદ રઈશ અને મોહમદ સોયેબ ને પકડી ચોરી થયેલ સોના ચાંદીના દાગીના, મોબાઈલ સહિત રીક્ષા ને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.