માં’ને એક ભગવાનનો દર્જો આપવામાં આવ્યો છે.માં જે કરે છે તે બીજું કોઈ કરી શકતું નથી.પોતાના બાળક માટે તે પોતાની ખુશીનો ત્યાગ કરે છે.બાળકના ખુશીમાં જ પોતાની ખુશી સમાયેલી હોય છે.બાળકના જન્મ પહેલા પણ એટલી સંભાળ રાખે છે.જેટલી તેના જન્મ પછી પણ તેના પ્રેમમાં કોઈ ફરક પડતો નથી.માતા બનવાની લાગણી દરેક સ્ત્રી માટે એકદમ વિશેષ હોય છે.જ્યારે તે 9 મહિના સુધી બાળકને ગર્ભાશયમાં રાખે છે અને તેને પછી જન્મ આપે છે.જયારે બાળકમાં કોઈ કુદરતી રીતે આંશિક ખોળ હોય તો પણ તેના પ્રેમમાં કોઈ જ ફરક પડતો નથી.પરંતુ અહી વાત થોડી અલગ છે.જેમાં માં’એક પ્લાસ્ટીકની ઢીંગલીને જન્મ આપે છે.

સોસીયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે,આ માં’સાથે જોવા મળતી પ્લાસ્ટીકની ઢીંગલી હતી.આ ઢીંગલીને જન્મ આપ્યો છે.25 વર્ષીય કેથરિન બાયર્નેસ અત્યારે ખુબ ચર્ચામાં છે.આ કેથરિન અત્યાર સુધીમાં દસ બાળકોની માતા બની ચુકી છે.પરંતુ સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ મહિલા બાળકોને નહીં, પણ પ્લાસ્ટિકની ઢીંગલીઓને જ જન્મ આપે છે.
આ સ્ત્રી રમકડાને વાસ્તવિક રીતે વહાલ પણ કરે છે.અનર તેમની સાથે બહાર ફરવા માટે પણ જાય છે.તેમની પુરતી સંભાળ પણ રાખે છે.આ મહિલા આ બાળકો સાથે તેના ફોટા શેર કરે છે.રમકડાને જન્મ આપતી સ્ત્રી વિશે લોકો આશ્ચર્યચકિત થાય છે.તેના ફોટાઓ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.આ બાળક તેની માતાનું નામ પણ લે છે.તે સ્ત્રી પાસે આવા ૧૦ બાળકોને જન્મ આપી ચુકી છે.જેક્સન અને ઓરોરા ડાઉન સિન્ડ્રોમથી ડિઝાઇન કરવામાં આવી છે.જેથી આવા બાળકને તે જન્મ આપી શકે.
પરંતુ ગણા લોકો આ સ્ત્રીની મજાક ઉડાડે છે.તેમના ફોટો જોઇને અલગ અલગ પ્રકારની ટીપ્પણી કરે છે.પરંતુ આ કેથરિનને કોઈ પ્રકારનો ફર્ક પડતો નથી.કેથરિને એક અહેવાલમાં જણાવ્યું હતું કે,લોકો તેમને પર્સનલ સંદેશ મોકલીને કેટલીક ગંદી વાત કરતા હતા.જેથી પોતાનું સોસીયલ ખાતું બંદ કરવું પડ્યું હતું. કેથરિન કહે છે કે આ બાળકો સાથે ખુબ મસ્તી કરે છે.તેમને ખુબ પસંદ કરે છે.દરેક આ બાળક મારા માટે ખાસ છે.એટલુજ નહિ પણ મારી દાદી પણ આ બાળકોને ખુબ પ્રેમ કરે છે.જે મારા પરિવારને આ ગમે છે.લોકો શું કહે છે,તેનાથી મને કોઈ જ ફરક પડતો નથી.
