
આશીષ લાલકિયા,રાજકોટ: ગોંડલ તાલુકા પોલીસ પીએસઆઇ એમ.જે.પરમાર, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ ગુજરાતી, મદનસિંહ ચૌહાણ, દિગપાલસિંહ ગોહિલ, પૃથ્વીસિંહ તથા પ્રફુલભાઈ પરમાર સહીતનાઓએ ગોમટા ચેક પોસ્ટ પાસેથી ગોંડલ તરફથી એક સ્પેન્ડર બાઈક GJ 25 – AB-7411 પ્રસાર થતા તેને રોકી ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની ૯ બોટલ મળી આવતા કુલ મુદ્દામાલ રૂ. 27700 સાથે શરદ હમીરભાઈ કારેણા ઉવ ૨૦ રહે આવકાર રેસિડેન્સી જેતપુર રોડ ગોંડલ, વિવેક કિશોરભાઈ પીઠવા ઉ.વ. ૨૦ રહે તિરૂમાંલા રેસિડેન્સી નાગડકા રોડ ગોંડલ વાળા ઓ ને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
