• સુરત – અમદાવાદ શહેરમાં 2-2, જામનગર, વડોદરા અને રાજકોટ શહેર તથા ગાંધીનગર જિલ્લામાં 1-1 મળી કુલ 8 દર્દીના મોત
  • રાજ્યમાં હાલ 8823 એક્ટિવ કેસ , જેમાંથી 79 દર્દી વેન્ટિલેટર પર અને 8744 દર્દીની હાલત સ્થિર
             

ગુજરાતમાં કોરોના હવે પીક પર આવી ગયો છે અને છેલ્લા બે દિવસથી 1700થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં પહેલીવાર કોરોનાના સૌથી વધુ 1,790 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 1277 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે અમદાવાદ અને સુરત શહેરમાં 2-2, જામનગર, વડોદરા અને રાજકોટ શહેર તથા ગાંધીનગર જિલ્લામાં 1-1 મળી કુલ 8 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,466 થયો છે.

આ સાથે જ રાજ્યમાં 25 ડિસેમ્બર બાદ પહેલીવાર નવા વર્ષે 8 દર્દીના મોત થયા છે.

એક્ટિવ કેસનો આંકડો 8 હજારને પાર
23 માર્ચે 1730, 22 માર્ચે 1,640 અને અગાઉ 27 નવેમ્બરે 1,607 કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 95.45 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 32 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી.

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 8 હજારને પાર કરી ગયો છે અને હાલ 8823 એક્ટિવ કેસ છે.

ગંભીર બીમારી સહિતના વધુ વયના લોકોને વેક્સિન અપાઈ
અત્યાર સુધી 36 લાખ 77 હજાર 467 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 17 હજાર 132 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 42 લાખ 94 હજાર 599નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 1 લાખ 76 હજાર 574 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

8823 એક્ટિવ કેસ, 79 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 92 હજાર 169ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,466 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 78 હજાર 880 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 8823 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 8744 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 24 માર્ચ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
1 જાન્યુઆરી 734 907 3
2 જાન્યુઆરી 741 922 5
3 જાન્યુઆરી 715 938 4
4 જાન્યુઆરી 698 898 3
5 જાન્યુઆરી 655 868 4
6 જાન્યુઆરી 665 897 4
7 જાન્યુઆરી 667 899 3
8 જાન્યુઆરી 685 892 3
9 જાન્યુઆરી 675 851 5
10 જાન્યુઆરી 671 806 4
11 જાન્યુઆરી 615 746 3
12 જાન્યુઆરી 602 855 3
13 જાન્યુઆરી 583 792 4
14 જાન્યુઆરી 570 737 3
15 જાન્યુઆરી 535 738 3
16 જાન્યુઆરી 505 764 3
17 જાન્યુઆરી 518 704 2
18 જાન્યુઆરી 495 700 2
19 જાન્યુઆરી 485 709 2
20 જાન્યુઆરી 490 707 2
21 જાન્યુઆરી 471 727 1
22 જાન્યુઆરી 451 700 2
23 જાન્યુઆરી 423 702 1
24 જાન્યુઆરી 410 704 1
25 જાન્યુઆરી 390 707 3
26 જાન્યુઆરી 380 637 2
27 જાન્યુઆરી 353 462 1
28 જાન્યુઆરી 346 602 2
29 જાન્યુઆરી 335 463 1
30 જાન્યુઆરી 323 441 2
31 જાન્યુઆરી 316 335 0
1 ફેબ્રુઆરી 298 406 1
2 ફેબ્રુઆરી 285 432 1
3 ફેબ્રુઆરી 283 528 2
4 ફેબ્રુઆરી 275 430 1
5 ફેબ્રુઆરી 267 425 1
6 ફેબ્રુઆરી 252 401 1
7 ફેબ્રુઆરી 244 355 1
8 ફેબ્રુઆરી 232 450 1
9 ફેબ્રુઆરી 234 353 1
10 ફેબ્રુઆરી 255 495 0
11 ફેબ્રુઆરી 285 302 2
12 ફેબ્રુઆરી 268 281 1
13 ફેબ્રુઆરી 279 283 0
14 ફેબ્રુઆરી 247 270 1
15 ફેબ્રુઆરી 249 280 0
16 ફેબ્રુઆરી 263 271 1
17 ફેબ્રુઆરી 278 273 1
18 ફેબ્રુઆરી 263 270 0
19 ફેબ્રુઆરી 266 277 1
20 ફેબ્રુઆરી 258 270 0
21 ફેબ્રુઆરી 283 264 1
22 ફેબ્રુઆરી 315 272 1
23 ફેબ્રુઆરી 348 294 0
24 ફેબ્રુઆરી 380 296 1
25 ફેબ્રુઆરી 424 301 1
26 ફેબ્રુઆરી 460 315 0
27 ફેબ્રુઆરી 451 328 1
28 ફેબ્રુઆરી 407 301 1
1 માર્ચ 427 360 1
2 માર્ચ 454 361 0
3 માર્ચ 475 358 1
4 માર્ચ 480 369 0
5 માર્ચ 515 405 1
6 માર્ચ 571 403 1
7 માર્ચ 575 459 1
8 માર્ચ 555 482 1
9 માર્ચ 581 453 2
10 માર્ચ 675 484 0
11 માર્ચ 710 451 0
12 માર્ચ 715 495 2
13 માર્ચ 775 579 2
14 માર્ચ 810 586 2
15 માર્ચ 890 594 1
16 માર્ચ 954 703 2
17 માર્ચ 1122 775 3
18 માર્ચ 1276 899 3
19 માર્ચ 1415 948 4
20 માર્ચ 1565 969 6
21 માર્ચ 1580 989 7
22 માર્ચ 1640 1110 4
23 માર્ચ 1730 1255 4
24 માર્ચ 1790 1277 8
કુલ આંક 47131 47997 160

રાજ્યમાં કુલ 2,92,169 કેસ અને 4,466 દર્દીના મોત અને 2,78,880 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
અમદાવાદ 68,377 64,271 2,340
સુરત 60,217 56,371 992
વડોદરા 32,648 31,439 245
રાજકોટ 25,541 24,679 203
જામનગર 11,097 10,859 36
ગાંધીનગર 9,269 8,960 109
મહેસાણા 7,384 7,188 38
ભાવનગર 6,625 6,309 68
જૂનાગઢ 5,656 5,580 33
કચ્છ 4,876 4,687 33
બનાસકાંઠા 4,797 4,708 39
પંચમહાલ 4,642 4,473 23
ભરૂચ 4,488 4,313 18
પાટણ 4,402 4,252 53
અમરેલી 4,078 3,971 33
સુરેન્દ્રનગર 3,598 3,536 14
ખેડા 3,721 3,601 18
દાહોદ 3,572 3,436 7
મોરબી 3,493 3,384 19
સાબરકાંઠા 3,341 3,243 13
આણંદ 2,953 2,857 17
ગીર-સોમનાથ 2,710 2,643 24
નર્મદા 2,326 2,236 1
મહીસાગર 2,266 2,137 10
નવસારી 1,730 1,686 8
વલસાડ 1,484 1,440 9
અરવલ્લી 1270 1,222 26
દેવભૂમિ દ્વારકા 1201 1,150 5
તાપી 1140 1,093 7
બોટાદ 1072 1,052 14
છોટાઉદેપુર 1042 982 3
પોરબંદર 752 741 4
ડાંગ 202 189 1
અન્ય રાજ્ય 162 159 3
કુલ 292,132 278,847 4,466

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.