અંબાજી બ્રેકિંગ…

અંબાજી નજીક હડાદમાર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત….

ટ્રેલર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત…..

અકસ્માત સર્જાતા બાઇકચાલકનું ઘટનાસ્થળે નીપજ્યું મોત….

ટ્રેલરના પાછળના ભાગે બાઈક અથડાતા બાઈક ચાલકનું કમકમાટીભર્યુ મોત…

દાંતા તાલુકામાં અકસ્માતનો સીલસીલો યથાવત….

ઘટનાની જાણ થતા અંબાજી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી…

અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા..

*અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી*

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.