દેશમાં કોરોનાના કારણે લાગેલા લોકડાઉનની બે પ્રકારની તસ્વીરો પ્રકાશમાં આવી છે. હોસ્પિટલોમાં જીવન માટે લડતા દર્દીઓ અને રસ્તાઓ પર ચાલતા મજૂરોના ફોટા જોતા જ સમગ્ર દેશની આંખોમાં આસુ આવી ગયા, જોકે જ્યારે શહેરોમાંથી હિમાલયના પર્વતો દેખાવા લાગ્યા તો બધા વિચારતા જ રહી ગયા.

હોસ્પિટલોમાં આશા ગુમાવી ચુકેલા કોરોનાના દર્દીઓને હિંમ્મત આપવા પીપીઈ કિટમાં ડોક્ટરોનો ડાન્સ કરવાનો વીડિયો પણ ખૂબ જ વાઈરલ થયો.

વિશ્વમાં સૌથી વધુ ટ્રેન ચલાવનારા દેશોમાં સામેલ ભારતમાં કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે તેમનું ટ્રેનમાં બેસીને ઘરે જવાનું સપનું અધરું રહેશે.

કોક્રીટના જંગલોથી ઘેરાયેલા જંગલી પશુઓ પણ માણસોના અતિક્રમણને પાર કરીને તેમન વસ્તીઓમાં આઝાદીથી ફરતા જોવા મળ્યા.

સરકારો દિલ્હી જેવા શહેરોનું પ્રદૂષણ ઓછું કરવામાં નિષ્ફળ રહી પરંતુ લોકડાઉને તેને 40થી 50 ટકા ઘટાડ્યું. જે ગંગાની સફાઈ માટે કરોડાના બજેટની જાહેરાત થતી હતી તે 80 વર્ષ પછી સાફ થવા લાગી.

તો ચાલો જોઈએ લોકડાઉની કેટલીક તસ્વીરો….

 

 

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.