• મુંબઈની સનરાઈઝ હોસ્પિટલમાં આગ
  • 2 લોકોના થયા મોત
  • બચાવ કામગીરી ચાલુ
             

મોલમાં ત્રીજા માળે એક હોસ્પિટલ હતી અને અહીં 70થી વધુ દર્દીઓ એડમિટ હતા. તેમાં સૌથી વધારે દર્દી કોરોના પેશન્ટ હતા. ઘટના બાદ ફાયર બ્રગેડની મદદથી હોસ્પિટલની અંદરથી પણ દરેક દર્દીને કાઢીને અન્ય હોસ્પિટલમાં એડમિટ કરાયા. ઘટનામાં 2 દર્દીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.