હોળી પહેલા સોના(Gold)માં વધઘટ દેખાઈ રહી છે. આજે MCX માં સોનુ 44,550.00 સુધી નીચલા સ્તરે ટ્રેડ થયું હતું. આ સંજોગોમાં અસમાનસજ એ ઉભી થઇ રહી છે કે આ સમય રોકાણ કરવા યોગ્ય છે કે હજુ રાહ જોવી જોઈએ?

આજના સોનાંના ભારત અને દુબઈમાં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 41626 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

MCX GOLD
Current   44572.00     -123.00 (-0.28%) – સવારે 09 : 26 વાગે

  • Open         44,635.00
  • High         44,635.00
  • Low           44,541.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે

(સોર્સ આરવ બુલિયન)

  • AHMEDABAD 999 – 46185
  • RAJKOT 999           – 46205

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે 
(સોર્સ ગુડરિટર્ન્સ)

  • CHENNAI   46210
  • MUMBAI   44910
  • DELHI        48170
  • KOLKATA  47050

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.