ઉપલેટામાં રહેતા અને પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રિક મીડિયામાં સતત એક્ટીવ રહેતા અને મીડિયા ક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ અનેક સન્માન પ્રાપ્ત કરનાર ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના સદસ્ય એવા આશિષ લાલાકીયાનો આજે જન્મદિવસ છે.Janta news 360ની સંપૂર્ણ ટીમ તરફથી અશીશભાઈને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.

તેમને પત્રકાર ક્ષેત્રે જોડાયેલા પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો, અધિકારીઓ, આગેવાનો તેમજ મિત્ર મંડળ સહિતના દરેક લોકો તેમને તેમના જન્મદિવસ નિમિતે શુભકામનાઓની વર્ષાઓ કરી રહ્યા છે. આવનારા સમયમાં ઉત્તરોતર પ્રગતિ કરી અને એક સારા પ્રતિનિધિ બની અને પરિવાર, સમાજનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
