રવિવારે એટલે કે આજે હોળીના દિવસે 500 વર્ષ પછી દુર્લભ યોગ સર્જાઈ રહ્યો છે. જ્યોતિષ આચાર્યના જણાવ્યા અનુસાર, ફાગણ સુદ પૂનમે હોળીના દિવસે ધ્રુવ યોગની સાથે સાથે સર્વસિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગનો સમન્વય થઈ રહ્યો છે.

અગાઉ આ યોગ 3 માર્ચ 1521 ના રોજ જોવા મળ્યો હતો. રવિવારે હોળી પ્રગટાવવા માટે સાંજે 6.36થી 8.56 સુધીનું મુહૂર્ત શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. આમ હોળી પ્રગટાવવા માટે 2.19 કલાક સુધીનો યોગ છે. પૂનમની તિથિ રવિવારે સવારે સાડા ત્રણ વાગ્યાથી 29 માર્ચે રાત્રે 12.15 સુધી રહેશે. એ પછી ધુળેટી મનાવાશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.