
ભરૂચ :દહેજ પોલીસે ઘરના વાડામાં ખાડામાં છુપાવેલો 70 હજાર ઉપરાંત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપયો
સુવા ગામના નવું ફળિયાના એક ઘરમાં વાડામાં ખાડામાં ખોદી સંતાડવા આવ્યો હતો દારૂનો જથ્થો.
દહેજ પોલીસે ફરાર મકાન માલિક નિરુબેન ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
