અમેરિકાના દક્ષિણ કૅલિફોર્નિયામાં ગોળીબારની ઘટનામાં એક બાળક સહિત 4 લોકોનાં મૃત્યુ થયાં છે. બાદમાં પોલીસ કાર્યવાહીમાં શંકાસ્પદ વ્યક્તિ ઘાયલ થઈ છે અને હૉસ્પિટલ લઈ જવામાં આવી છે.

અમેરિકામાં બે સપ્તાહની અંદર ત્રીજી વખત ગોળીબારની ઘટના નોંધાઈ છે. અગાઉ એટલાન્ટા ખાતેના એક સ્પામાં ગોળીબાર થયો હતો જેમાં એશિયાઈ મૂળની 6 મહિલાઓ સહિત 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત કોલોરાડોના સુપરમાર્કેટમાં થયેલા ગોળીબારમાં 10 લોકો માર્યા ગયા હતા
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
