ગુજરાત વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી વિજય રુપાણીની જાહેરાત

શ્રી ચામુંડા મંદિર, ચોટીલા ખાતે બનાવાશે રોપ-વે
આજે જ મંજૂરી આપી હોવાની મુખ્યમંત્રીની જાહેરાત
ચોટીલા માં બનશે રોપ વે
મુખ્યમંત્રીની વિધાનસભામાં જાહેરાત
ગિરનાર બાદ ચોટીલામાં રોપવે બનશે
રોપવે બનાવવાની કામગીરી પણ સોંપી દેવાઈ
સરકારની જાહેરાત બાદ ભક્તોમાં આનંદ
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
