રાજ્યમાં એક તરફ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. લોકો જ્યાં કોરોનાને લીધે જીવ ગુમાવી રહ્યા છે. તો ત્યાં જ અકસ્માતમાં પણ જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કચ્છ ભુજના નારણપર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબકચ્છ ભુજના નારણપર રોડ પર ટ્રેઇલર નીચે ખાબકતાં આગ લાગી હતી.સ્થાનિકોએ ફાયર બિગ્રેડને જાણ કરતાં ત ઘટના સ્થળ પર પહોચી હતી.ભુજ ફાયર ટીમે ભારી જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.આગની આ ઘટનામાં એક વ્યક્તિનું જીવતું ભડથું થય ગયું હતું .જ્યારે એક વ્યક્તિનો બચાવ કરાયો હતો.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
