સિહોર રાજકોટ હાઈવે પર સુરકા ગામ નજીક પાણી ના પરબ પાસે હાઈવે ની બાજુમા કાંટા ની વાડ મા અચાનક આંગ લાગતા સિહોર નગરપાલિકા ના ફાયર વિભાગે તાત્કાલીક ઘટના સ્થળે દોડી જય આંગ પર કાબુ મેળવેલ આ ઘટના માં કોઈપણ જાત ની જાનહાની થયેલ નથી
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
