બ્રેકીંગ
અમરેલી : ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ સામસામે…

પોલીસ એ ભાજપના 2 કાર્યકરો ને પોલીસ એ માર મારતા મામલો બિચક્યો…

આવતીકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ વેક્સિનેશન કાર્યક્રમ માટે આવી રહ્યા છે અમરેલી…

વેકસીનેશન કાર્યક્રમ ની તૈયારી કરી રહેલા ભાજપ કાર્યકર્તાઓ ને પોલીસે માર માર્યો..

2 કાર્યકરો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા..

દિલીપ સંઘાણી, સાંસદ કાછડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પહોંચ્યા સીવીલ હોસ્પિટલ…

ASP અભય સોની સામે દિલીપ સંઘાણી ના ગંભીર આક્ષેપો…

દિલીપ સંઘાણી એ પોલીસવડા ને ફોન પર ખખડાવ્યા…

સંઘાણી એ પોલીસ ની કામગીરી અંગે ઉઠાવ્યા ગંભીર સવાલ..

કોરોના વેક્સિનેશન ના કાર્યક્રમમાં અવરોધ ઉભો કરવાનો પોલીસ નો પ્રયાસ : સંઘાણી..

જવાબદાર પોલીસ અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી ની માંગ કરતા દિલીપ સંઘાણી..

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.