સુરત ફાયર સેફટીના મામલે ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી અડાજણ વિસ્તારમાં શોપિંગ સેન્ટરને કરવામાં આવ્યું સીલ

સુરત
ફાયર સેફટીના મામલે ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી
અડાજણ વિસ્તારમાં શોપિંગ સેન્ટરને કરવામાં આવ્યું સીલ
એકવા કોરિડોર નામનું શોપિંગ કોમલેક્સ કરવામાં આવ્યું સીલ
ફાયર સેફટી અંગે ઉદાસીન વલણ દાખવનારાઓ સામે કાર્યવાહી
શહેરમાં 1000 કરતા વધુ દુકાનો સીલ કરવામાં આવી
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
