સુરત

મનપા દ્વારા સુપર સ્પ્રેડર શોધવાની કવાયત
મનપા દ્વારા ધર્મગુરુઓનું કરાયું ટેસ્ટિંગ
તમામ ઝોનમાં કરાયું ટેસ્ટિંગ
મંદિર, મસ્જિદ, ચર્ચમાં કાર્યરત ધર્મગુરૂઓનું ટેસ્ટિંગ
639 વ્યક્તિઓનું કરાયું ટેસ્ટીંગ
12 વ્યક્તિઓ પોઝિટિવ મળ્યા
સૌથી વધુ ઉધના ઝોનમાં 5 ધર્મગુરુ પોઝિટિવ બન્યા
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
