મોટા આગરીયા ગામમાં કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું *
રાષ્ટ્ર્ર શક્તિ એકતા મન્ચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભરતભાઈ ખુમાણે કોવિશિલડરસી નો પ્રથમ ડોઝ મુકાવ્યો

ભારતભરના ભાઈ બહેનોને ને રસી મુકવા ભલામણ કરી અને તેઓ શ્રી દ્વારા આ ભારતીય રસીની કોઈ પ્રકારની સાઈડ ઈફેક્ટ થતી નથી તેવું જણાવવામાં આવ્યું હાલ કોરોના મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ચારે તરફથી પરિસ્થિતિ કફોડી હાલાત ઉભા થયા ત્યારે આ મહામારી સામેની લડતમાં રસીકરણ પર સરકાર જોર આપી રહી છે. આજ રોજ મોટા આગરીયા ગામના ગામ લોકોમાં વેકસીન માટે જાગૃતિ આવે અને મોટા પ્રમાણમાં રસીકરણ થાય એવી અપીલ કરી હતી. આ તકે એફ,આઈ, વી, સી, શીતલબેન. આંગણવાડી વર્કર ચેતનાબેન જાની. આશા વર્કર ગીતાબેન ધુંધળવાં. તેમજ . તેડાગર રેખાબેન સોલન્કી. તેમજ શ્રદ્ધાંઇલેક્ટ્રોનીકના જીતેન્દ્રભાઈ ખુમાણ હાજર રહ્યા હતા પુરી આરોગ્ય ની ટીમ ખૂબજ જહેમત પૂર્વક રસીકરણ કામગીરી કરી રહ્યા છે. જેના ફળ સ્વરૂપે મોટા આગરીયા ગામ માં રસીકરણ ની કામગીરી સફળતા પૂર્વક આગળ વધી રહી છે. ગામના લોકો માં પણ ધીરે ધીરે રસીકરણ માટે જાગૃતિ આવી રહી છે.

રિપોર્ટર… ભરતભાઈ ખુમાણ

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.