મેષ રાશિ (અ.લ.ઇ.)

પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે.
સમાજ કુટુંબમાં માન સન્માન મળશે.
જુના મીત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે.
નોકરી ધંધામાં અનુકુળતા જણાય.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને.
ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે.
વિદ્યાર્થિઓ માટે ઉત્તમ સમય છે.
પારિવારિક શાંતિ જળવાય.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

કામમાં નિરાશાનો અનુભવ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બને.
પરિવારમાં સારા કામનુ આયોજન થાય.
સંપત્તિ વાહન ખરીદવાના યોગ બને.
અગત્યના કાર્યોમાં અનુકૂળતા જણાય.

કર્ક રાશિ (ડ.હ.)

વડીલોના આશીર્વાદથી કામ સફળ બને.
પરિવારમાં વાતાવરણ આનંદમય રહે.
નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય.
સુખ સમૃદ્ધિમાં વૃદ્ધીના યોગ જણાય.

સિંહ રાશિ (મ.ટ.)

નવા કામકાજની શરુઆતથી લાભ થાય.
પોતાની મહેનત-પરીશ્રમમાં ધ્યાન આપવુ.
પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે.
જમીન જાયદાદ સંપત્તિમાં વડીલોની સલાહ લેવી.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

પોતાની જાતને ઓળખો-સફળતા મળશે.
આવકના નવા દ્વાર ખુલશે.
સંતાનો માટે મહત્વના નિર્ણયો લેવાય.
પારિવારિક શાંતિ જળવાય.

તુલા રાશિ (ર.ત.)

આર્થિક સ્થિતિ મજબૂત બને.
ધંધામાં ધનલાભની સંભાવના.
મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ.
વિદ્યાર્થિઓ માટે અનુકુળતા વધે.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

કામકાજમાં જવાબદારી વધે.
વ્યવસાયીક નિર્ણયોમા લાભ થાય.
દાંપત્યજીવન આનંદમય રહે.
ધાર્મિક કાર્યોમાં રુચી વધે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને.
સાહસ પરાક્રમથી સફળતા મળે.
નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદપ્રાપ્તિની સંભાવના.
ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય.

મકર રાશિ (ખ.જ.)

સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય.
જમીન વાહન લેવા માટે સારો સમય.
પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે.
માતા મોસાળથી ઉત્તમ સ્નેહ મળે.

કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)

શત્રુપક્ષે સાવધાની જરુરી છે.
વિવાદિત કાર્યોથી દુર રહેવુ.
ભાઇભાંડુ વડીલવર્ગથી લાબ થાય.
મુસાફરીના યોગો જણાય છે.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપો.
પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે.
ધન સબંધી ચિંતાઓ હળવી થશે.
સ્વાસ્થ્ય બાબતે સંભાળવુ.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page