14th July 2021 : આજના રાશીફળ પ્રમાણે જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર

0 minutes, 0 seconds Read

મેષ રાશી (અ.લ.ઇ.)

આજનો દિવસ આનંદમાં વિતાવશો
ગુમાવેલા અવસર પાછા મળશે
નોકરીમાં સારા અધીકાર મળશે
વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે

વૃષભ રાશી (બ.વ.ઉ.)

ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે
સરકારી કામમાં અનુકુળતા રહેશે
ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થશે
વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે

મિથુન રાશી (ક.છ.ઘ.)

અંગત કાર્યોમાં સાવધાની રાખવી
કામમાં મહેનત વધારે કરવી પડશે
ધન બાબતે પરેશાની જણાશે
વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે

કર્ક રાશી (ડ.હ.)

ટેન્શનવાળા કાર્યોથી દુર રહેવુ
ખાવાપીવામાં કાળજી રાખવી
વડીલ વર્ગથી તકલીફ જણાશે
ખર્ચનું પ્રમાણ અધિક જણાશે

સિંહ રાશી (મ.ટ.)

પરિવારમાં પ્રીતિ જળવાશે
મનપસંદ કાર્યોમાં રુચિ વધશે
આર્થિક સુખ સારુ મળશે
કામકાજમાં પ્રગતિ થશે

કન્યા રાશી (પ.ઠ.ણ.)

ધારેલા કામમા સફળતા મળશે
વિરોધપક્ષથી વિજય મેળવશો
નિતી રિતીથી કામ કરશો લાભ થશે
કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે

તુલા રાશી (ર.ત.)

ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે
સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે
સંપત્તિની બાબતે ઓછુ સુખ જણાશે
લેવડ દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે

વૃશ્ચિક રાશી (ન.ય.)

પરેશાની કામને બગાડશે
અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા
ધારેલા કાર્યોમાં રુકાવટ જણાશે
મહેનતના પ્રમાણમાં ફળ ઓછુ મળે

ધન રાશી (ભ.ધ.ફ.ઢ.)

રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે
રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે
આર્થિક બાબતોમાં વિકાસ થશે
સામાજીક માન પ્રતિષ્ઠા વધશે

મકર રાશી (ખ.જ.)

રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી
નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે
સંતાનના કાર્યોમાં સફળતા મળે
ધંધાકિય બાબતોમાં મધ્યમ ફળ મળશે

કુંભ રાશી (ગ.શ.ષ.સ.)

મનપસંદ કામમાં સફળતા મળશે
આપની ભાવનાઓની કદર થશે
પદોન્નતિ માટે નવી તકો મળશે
ધંધામાં સુધારો જોવા મળશે

મીન રાશી (દ.ચ.ઝ.થ.)

સાવચેતીથી કામ કરવુ
અચાનક ખર્ચથી પરેશાની વધશે
નોકરીમાં થોડી પરેશાની જણાશે
ધંધામાં મધ્યમ લાભ થશે

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights