આ નાનકડી વાત પર પત્નીએ પતિને થાંભલે બાંધીને માર મરાવ્યો…

725 Views

કેહવાય છે,કે પતિ પત્ની એક પ્રેમની સારી જોડી છે.જેમાં પતિપત્ની એક બીજાને ખુબ પ્રેમ કરતા હોય છે.ગણા એવા પણ પતિ પત્ની હોય છે.જે સાથે મળીને પોતાના બધા જ સપના પુરા કરતા હોય છે.એક બીજાને ખુબ જ સાથ આપતા હોય છે.કહેવાય છે કે,એક સારી પત્ની એક પતિને સફળ બનાવવામાં એક મુખ્ય ભૂમિકા ભજવે છે.

હા,પતિ પત્ની વચ્ચે થોડા સામન્ય ઝગડા પણ થતા હોય છે.પણ આ થતા સામન્ય ઝગડાને કોઈ જીવનનો અંત ના ગણાવી શકાય.પરંતુ ગણી વાર પોતાની વચ્ચે ઝગડા એવા થતા હોય છે,કે જે પોતાના પરિવારનો અંત પણ સમજી સકાય.ગણા ઝગડામાં પતિપત્ની પોતાના બધા જ સબંધો ભૂલી બેશે છે.અને જે કરે છે તે પોતાને પણ ખબર હોતી નથી,કે તે કઈ બાબત ઉપર ઝગડી રહ્યા છે.તેમે કોઈ દિવસ જોયું હશે કે,પત્ની પણ પોતાના પતિને ખુબ વધારે માર મારી શકે છે.આવીજ એક ઘટના છે,જેમાં એક પત્ની પોતાના જ પતિને લોકો પાસે ખુબ વધારે માર મરાવે છે.

આ વાત યુપીમાં આવેલા કાનપુરના કિદવાઈ નગરની છે.જ્યાં એક પતિપત્ની સાથે રહેતા હોય છે.આ પતિપત્ની ઉપર પેલાથી કોઈ ગુના અંગે કોર્ટમાં કેસ ચાલતો હતો.અને તેમની ચાલતી મુદત મુજબ તે આ કોર્ટમાં જતા હતા.આવીજ રીતે એક દિવસ બંને પતિ પત્ની સાથે કોર્ટ તરફ જતા હતા.

રસ્તમાં બંને પતિપત્ની વચ્ચે કોઈ બાબત અંગે ઝગડો થાય છે.જેમાં પતિ વધારે ગુસ્સે થાય છે,અને તેમની પત્ની ઉપર પોતાનો બધો ગુસ્સો કાઢતો હોય છે.પતિએ તેની પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો.જેથી તે પત્ની અચાનક ગુસ્સે થાય છે.બંને વચ્ચે ત્યાજ રસ્તમાં મારા મારી ચાલુ થઇ જાય છે.આ મહિલા પોતાના પતિને મારવાનું ચાલુ કરે છે.

અને આ મહિલા આજુબાજુના લોકોને પણ આ પતિ અંગે કહે છે,કે આ પતિ પોતાની સાથે દુર્વ્યવહાર કર્યો છે.જેથી બીજા પણ લોકો ગુસ્સે થઈને તે પત્ની સાથે મળીને તે પતિને ઢોર માર મારવા લાગ્યા.એટલું જ નહિ પણ ત્યાના એક થાંભલા સાથે બાંધી દીધો અને મારવા લાગ્યા.પરંતુ તે પત્નીમાં કોઈ પણ પ્રકારની દયા નઈ હતી.પોતાના પતિ પ્રત્યે કોઈ જ લાગણી ન હતી.

થોડીવારમાં આ ઘટના અંગે પોલીસને જાણ થાય છે.પોલીસને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી.પછી પોલીસે તાત્કાલિક દંપતીને પોલીસ મથકે લઈ ગયા.જ્યાં બંને પતિપત્નીએ સમાધાન કરવાનો નિર્ણય લીધો.તે પછી દંપતીના કહેવાથી તેમને છૂટા કરવામાં આવ્યા હતા.આજના આ કળયુગમાં સંબંધો તૂટી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *