ઘોર કળયુગ પતિના ખોળામાં કપડા વિના પત્નીની બાળપણની મિત્ર બેઠી હતી, તેવામાં આવી ગઈ પત્ની તો પતિએ….

117 Views

દરેકના જીવનમાં એક સારો મિત્ર હોય છે.પછી તે કોઈ યુવક હોય કે યુવતી.પોતાના મિત્ર આગળ કોઈ પણ વ્યક્તિ પોતાની બધી વાતો કરતો હોય છે.જો એમાં પણ કોઈ બાળપણનો મિત્ર હોય તો વાત કઈક જ અલગ છે.બાળપણના મિત્ર આગડતો પોતાની બધી કહાની કહેતા હોય છે.અને મિત્રને પણ આપણી બધી વાતો ખબર હોય છે.આ મિત્રોમાં એક બીજા ઉપર ખુબ પ્રેમ અને વિશ્વાસ હોય છે.જે એક સગા ભાઈ કરતા પણ વધારે હોય છે.પરંતુ આવીજ એક ઘટના બે છોકરીઓની મિત્રતા વચ્ચેની છે.જેમાં આ બાળપણની બે સખીઓ એક યુવક પતિના કારણે બંને વચ્ચે બાળપણની મિત્રતાને અસર કરે છે.આ વાત પંચમહાલ જિલ્લાના એક ગામની છે.જ્યાં એક યુવતી અંજલી (નામ બદલેલ છે)જન્મ થાયના થોડા દિવસ પછી તેમના પડોસી ઘરમાં પણ એક દિકરીનો જન્મ થાય છે.જેનું નામ આશા(નામ બદલેલ છે)રાખવામાં આવે છે.આ બનેની ઉમર સરખી જ હોવા તથા તેવો એક બીજાના પડોસી પણ હોવાના કારણે તેમની દોસ્તી નાનપણથી જ થઇ ગઈ હતી.

આ બંને સહેલી એક જ સ્કૂલમાં પણ ભણતા હોય છે.આ બંને સખીઓએ ૧૨ ધોરણ સુધી સાથે જ અભ્યાસ કર્યો હતો.જેથી તે એક બીજાના ખુબ એવા સારા મિત્ર હતા.ધોરણ ૧૨ પછી આ બંને યુવતી એક અલગ અલગ અભ્યાસ ક્રમમાં જોડાય છે.પણ મિત્રતામાં કોઈ જ ફરક નહિ.હવે અંજલી પોતાનો અભ્યાસ પૂરો કરીને બાજુના શહેરી વિસ્તારમાં એક કંપનીમાં કામે જોડાઈ હતી.અને તેના લગ્ન પણ આ શહેરના એક યુવક સાથે થઇ ગયા હતા.

જેથી તે બંને આજ શહેરમાં ભાડે મકાન લઈને સાથે રહેવા લાગ્યા હતા.જયારે બીજી બાજુ તેમની સહેલી આશા પણ આજ શહેરમાં એક હોસ્પિટલમાં નોકરી મળતા પોતાની સહેલી સંગીતા સાથે થોડા દિવસ સાથે રહેવા લાગી હતી.અને થોડા દિવસોમાં તે પોતાનું અલગ ઘર ભાડે લઈને તેમની બાજુમાં રહેવા લાગી.બંને સહેલી ખુબ ખુસ હતી.જે બાળપણમાં પણ સાથે હતી અને આજે પણ સાથે છે.એક દિવસ અંજલીના પડોસી તેમને એક વાત અંગે જાણ કરે છે.

કહે છે કે,જયારે તમે ઘરેથી કામ માટે જાઓ છો ત્યારે તમારી સહેલી આશા તમારા ઘરમાં જોવા મળતી હોય છે.અને તમારા પતિ સાથે ગણી વાર મસ્તી પણ કરતા અમે નજરે જોયું છે.પરંતુ પોતાની સહેલી પર ભરોસો હોવાથી તે વાત અંગે કોઈ પણ જાતનું વિચારતી નથી.તેને પોતાની સખી અને પતિ ઉપર પુરો વિશ્વાસ હતો.અંજલી જારે પોતાના કામે જાય છે.ત્યારે તેમના પડોસીનો ફોન આવે છે અને કહે છે કે તમારી સહેલી અને તમારો પતિ ઘરમાં છે.

જો તમારે તમારી નજરે જોવા હોય તો તાત્કાલિક ઘરે આવી જા.અંજલી પોતાની નોકરી પરથી તાત્કાલિક ઘરે પહોંચી તો ઘર બંધ હતુ.પરંતુ પોતાની પાસે પણ એક ચાવી હોવાથી તે પોતે દરવાજો ખોલીને પોતાના બેડરૂમમાં પહોંચી તો ત્યાં તેમનો પતિ અને તેમની સહેલી બંને નગ્ન હાલતમાં ઝડપાઇ ગયા.અંજલીને કઈ પણ ખબર નઈ પડતી હતી કે આમાં બાંક કોનો કાઢું એક બાજુ પોતાનો પતિ હતો તો બીજી બાજુ તેમની બાળપણની સહેલી હતી.

પરંતુ અંજલી કઈ પણ બોલે તે પહેલા તેમનો પતિ ગુસ્સે થઈને પોતાને જોર જોરથી બોલવા લાગ્યો અને તેની સાથે ઝગડો કરવા લાગ્યો અને પોતાના ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકી.અંજલી પોતે કઈ પણ બોલી શકી નહિ,સંસાર ભાંગતા તેણે નોકરી પણ છોડી દીધી અને પોતાના ઘરે પછી જતી રહી.જેમના પર જિંદગીભર ભરોસો કર્યો એ નાનપણની સખીના કારણે યુવતીને ઘરસંસાર અને નોકરી બન્ને છોડવા પડયા.જે પોતાના માતાપિતા સાથે પોતાનું દુખ ભર્યું જીવન જીવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *