લગ્ન કરીને પતિ સાથે આવી રહી હતી દુલ્હન તો લુટારાઓએ કરી દીધી કિડનેપ આ જોતા પતિએ કર્યું એવું કે…..

756 Views

દેશમાં ચોરી થવી એક સામાન્ય બાબત બની ગઈ છે.ગણા સમાચાર અને સોસીયલ મીડિયામાં આવા ચોરીની ઘટનાઓ આવતી હોય છે.લોકો પોતાની વસ્તુ હાસિલ કરવા માટે તે ચોરી,હત્યા જેવા અનેક ગુના કરે છે.જેમાં ગણા પ્રેમીઓ પણ એવા છે.જે આવું કામ કરતા હોય છે.તમે કોઈ દિવસ કોઈ લગ્ન કરીને પરત ફરેલી કન્યાનું અપહરણ થયેલું જોયું છે.આ કોઈ જૂની હિન્દી ફિલ્મની વાર્તા નથી.પણ એક સત્ય ઘટના છે.

આ મામલો હરિયાણાનો છે.આ સંપૂર્ણ ઘટનાની માહિતી દુલ્હનના પતિએ કરી છે.24 ઓગસ્ટેના રોજ પોતાના લગ્ન હતા.તે લગ્ન કરવા માટે પોતાની શોભાયાત્રા બાજુના એક ગામમાં પહોંચી હતી.અને ત્યાં બંને પતિપત્ની એક બીજાના લગ્નજીવનમાં જોડાય છે.ત્યાર પછી,તે લગ્ન વિધિ પછી તેમને પોતાના સાસરિયામાં મોકલવા માટે રવાના કરવમાં આવે છે.સાંજનો ચાર વાગ્યાનો સમય હતો.

દુલ્હન,તેનો નાનો ભાઈ,વરરાજા અને ફોટોગ્રાફર, ડ્રાઈવર સફેદ સફારી કારમાં હતા.તે પોતાની આ કારમાં પોતાના ઘર તરફ જવા માટે રવાના થાય છે.આ કાર તે ગામથી થોડે દુર જાય છે.ત્યારે રસ્તમાં એક વ્યક્તિ પોતાનો હાથ લાંબો કરીને તે કાર રોકવાનું કહે છે.પછી આ કાર ત્યાં રોકે છે.જે વ્યક્તિએ કાર રોકવી હતી તે વ્યક્તિ પોતાની પાસે રહેલી એક પિસ્તોલ ડ્રાઇવરના માથા ઉપર મુકે છે.

અને બધાને નીચે ઉતરવા માટે કહ્યું.ત્યારે કન્યાનો ભાઈ,વરરાજા અને ફોટોગ્રાફર,ડ્રાઈવર પણ નીચે ઉતરે છે.જયારે વરરાજાએ તેમની સામે ઉંચો અવાજ કર્યો તો,તે વ્યક્તિએ પોતાની પિસ્તોલથી તેને જાનથી મારી નાખવાનું કહ્યું.અને આ આરોપી તે સફેદ સફારી કાર ને તેમાં રહેલી દુલ્હન સાથે ફરાર થઇ ગયો.ત્યાર પછી પોલીસ સમક્ષ દુલ્હનના અપહરણ,લૂંટ અને અન્ય કલમોમાં ગુનો દાખલ કર્યો છે.ત્યાર પછી પોલીસની પાંચ ટીમો આ આરોપીઓને શોધી રહી છે

તથા કન્યાના પરિવાર પણ પોલીસ સામે એવું કહે છે,કે તેમના ગામનો એક છોકરો હંમેશા તેના ઘરે આવે છે અને તેમને હેરાન કરે છે.આવું ગણી વાર બન્યું છે.જેના કારણે અમે અમારી દીકરીના લગ્ન કરી દીધા છે.તેમનું કહેવું છે કે આ આરોપી તેમના ઘરે જે આવતો હતો તે હોઈ શકે છે.પ્રાંતિ પોલીસ તેમનું પૂરી તપાસ કરી રહી હતી,જેથી તેમને આ દુલ્હન રાતે 9 વાગે પોલીસની ટીમે તેને શોધી કાઢી છે.પરંતુ તે અપરાધી ફરાર છે.હાલમાં,કન્યાને કોરોના પરીક્ષણ માટે મોકલવામાં આવી છે. કોરોના રિપોર્ટ આવ્યા બાદ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનો નોંધવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *