આ ભાઈને…પત્ની સાથે રોમાન્સ કરવામાં તકલીફ પડે છે,એટલા બધા બાળકો 2 વર્ષમાં પેદા કર્યા છે…

140 Views

લગ્ન કરી ચુકેલા પતિ પત્નીને પોતાના ઘરમાં કોઈ સંતાન હોય એવી ઝંખના હોય છે.દરેક પતિપત્ની વિચારતા હોય છે કે લગ્ન પછી તેમનો પરિવાર એક શાંતિ અને સુખેથી રહે.માતાપિતાને પોતાના બાળક પ્રત્યે ખુબ લાગણી હોય છે.લગ્ન કાર્ય પછી જો તેમને કોઈ પણ બાળક નથી થતા તો તે ખુબ ઉદાસ રહે છે.તેમને એક સામાજિક દુખ સતાવતું હોય છે.

આવીજ એક ઘટના છે.જેમાં એક પતિપત્નીને બાળકો હોતા નથી પણ જયારે તેમને બાળકો થાય છે.પછી તેમને સંભાળ રાખવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે.હવે તેમને એક બે બાળકો નહિ પણ બે વર્ષમાં પોતાના ઘરમાં ૯ બાળકો જોવા મળે છે.કેહવાય છે,ને જયારે ઉપરવાળો સંપતિ કે ખુશિયા એટલી બધી આપી દે છે કે હવે તેનાથી પરેશાન થઇ જવાય છે.

આ બાત પેન્સિલ્વેનિયામાં રહેતા એક દંપતીની છે.જે લગ્નના ગણા સમય થયો હોવા છતાં તેમને ત્યાં કોઈ બાળક ન હતું.તેમના લગ્ન પછી ઘણા વર્ષોથી બાળકની અપેક્ષા રાખતા હતા.જેથી તે ખુબ પરેશાન હતા.અનેક પ્રયત્નો કર્યા પછી પણ તેને સંતાન નથી.આ પછી તે થાકીને પોતાનું મન બનાવવા માટે, તેણે ચાર બાળકોને ઉછેરવાનું શરૂ કર્યું.જેમાં તેમને બીજાના ૪ બાળકો તે દંપતી રાખતા હોય છે.તેમની બધી જ પ્રકારની સેવા કરતા હોય છે.તેમની સાથે પોતાનો દિવસ પસાર કરતા હોય છે.એક વર્ષ પછી તેમની પત્ની એક પુત્રને જન્મ આપે છે.આ દંપતી તે પુત્રથી ખુબ ખુશ થાય છે.

હવે આ દંપતી તે ૪ બાળકોને પોતાને ત્યાં હંમેશા રાખવાનો નિર્ણય કરે છે જેથી તે આ બીજા ૪ બાળકોને પોતે દત્તક લઇ લે છે.હવે તેમના ઘરમાં ૫ સંતાનો રહે છે.જે આ દંપતી ખુબ તેમની વધારે સંભાળ રાખવા લાગે છે.થોડા દિવસો પછી,તેમની પત્નીની તબિયત ખરાબ થવા લાગી.જ્યારે તેણી હોસ્પિટલમાં ગઈ ત્યારે ખબર પડી કે તે ગર્ભવતી છે.

જેથી તે બીજા વર્ષે એક-બે નહિ પણ એક સાથે ૪ બાળકોને જન્મ આપે છે.આ દંપતી એટલો ખુસ પણ છે તો બીજી બાજુ એવું લાગે છે કે આ હવે મુશ્કેલીનો સમય આવી ગયો એવું લાગે છે,બે વર્ષમાં,આ દંપતી ૯ બાળકોના માતાપિતા બન્યા.તેમનું કહેવું છે કે,હવે તેની જિંદગીમાં ઘણો બદલાવ આવ્યો છે.હવે તેનું જીવન બાળકોની આસપાસ ફરે છે.તેણી પાસે તેના પતિ માટે પણ સમય નથી.

હવે,આ દંપતીના ઘરમાં ૯ બાળક અને પોતે એમ મળીને ૧૧ લોકોના કુટુંબ સાથે,તેમનું ઘર આખો દિવસ પ્રવૃત્તિથી ભરેલું છે.ક્યારેય વિચાર્યું ન હતું કે તે ૯ બાળકોના માતાપિતા બનશે.હવે તેમના બાળકોથી ખૂબ ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *