ભાવનગર :અધેવાડા ફુલજરયા હનુમાન પાસે ચેકડેમમાં ડૂબી જવાથી સગીરનું મોત

103 Views

ભાવનગર શહેરના અધેવાડા પાસે ચેકડેમમાં એક 17 વર્ષ નોં છોકરો પડી જતા તેમ નું મોત નીપજ્યું જે અંગેની જાણ દિગ્વિજય સિંહ એ ફાયરબ્રિગેડને કરતા ફાયર બ્રિગેડ સ્ટાપ ઘટના સ્થળે પહોંચી ચેક ડેમ માંથી લાશને બહાર કાઢી હતી બનાવના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતામળતી માહિતી મુજબ મરણ જનાર નું નામ જયદીપ ભાઈ મુકેશ ભાઈ મકવાણા ઉંમર વર્ષ 17 એડ્રેસ વડવા પાનવાડી પોસ્ટ ઓફિસ પાસે ભાવનગર.

 

રિપોર્ટર: સંજયભાઈ ઇટાલિયા સાથે ફિરોજ મલેક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *